________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
કાર્ય કરવામાં બળ મળે છે. રુચિ આવવી એટલે કાય માં વેગ આવવા. શ્રદ્ધાની નિશાની એ છે કે કોઈ કાય કરવામાં વેગ આવે. દાખલા તરીકે વ્યાપારી દરરોજ અગિયાર વાગે જમતા હાય, પણ કોઈ વાર ઘરાકી સારી જામી હાય ત જમવાનું પણ ભૂલી જાય છે.
રુચિ સત્યના સ્વીકાર કરે છે, ને અસત્યને દૂર કરે છે.
O
SAN
જે લોકો મહાન થવાના છે, તેમનામાં નાનપણથી જ નમ્રતાના, વિનયના, વિવેકના, સમતાના, ને સંતોષને સ્વભાવ જ પડેલા હાય છે. સારા સ્વભાવથી, સારી ટેવોથી, સારા વનથી મનુષ્ય મહાન બને છે.
કુંભાર ઘડાને ઉપરથી ટીપે છે, છતાં એક હાથ અંદર રાખે છે, જેથી ઘડાને ઘેબે ન પડે; તેમ વિદ્યાનું દાન કરનાર ગુરુ પણ વિદ્યાર્થી ને ઉપરથી ઘડે છે, છતાં અંદરથી હાથ રાખીને વિદ્યાથીને આંતરિક હાંશિયાર, સખળ ને સત્ત્વશીલ મનાવે છે. આવી રીતે તૈયાર થનાર ભવિષ્ય ઉજાળે છે અને મહાન થાય છે.
MCL
૯૭
For Private And Personal Use Only