________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
વ્યક્તિ બીજાને ખાતર પોતાનો સ્વભાવ બદલી નાખે છે. પ્રેમની ઉત્કૃષ્ટતા એ છે કે રાજમતિને નેમ પર ખૂબ જ પ્રેમ હતો, તેથી સંસારનો ત્યાગ કરીને આત્માને માર્ગ સ્વીકાર્યો. - વાસનાવૃત્તિઓ ચાલી જાય તેનું નામ જ સાચે પ્રેમ. પ્રેમ આત્મસ્વરૂપ જુએ છે. પ્રેમ શુદ્ધ રૂપે થાય, ત્યારે આત્મકલ્યાણ વધતું જાય છે. આપણું મન મમતા વગરનું બની જાય છે. મમતાને રંગ ચાલ્યા જાય, ત્યારે આત્મા હળ બની જાય છે. કર્મના ભારને ઓછો કરવાથી આનંદને અનુભવ થાય છે.
પ્રેમની અંદર ત્યાગ રહેલ છે. રાજમતિએ વૈભવનો ત્યાગ કર્યો, ને ભરયુવાનીમાં તેમને પગલે ચાલી જાય છે. આત્મ-સમર્પણમાં સાચે ત્યાગ છે. પ્રેમ આત્મસમર્પિત છે. એમાં બદલાની આશા હતી જ નથી.
ผู้ะะะะะะะะะะะะะะะะะ
રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જેના સમાન હોય તેવા સ્થાનમાં જીવ ઉત્પન્ન થાય છે. અગ્નિકાયના જી અપકાયના જીવો સાથે મળતાં
મરી જાય છે. SAABBBBBBBANA
resume
For Private And Personal Use Only