________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
પૂર્ણતા તરફ પ્રગતિ કરવાની છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય દરેક આત્મામાં પડેલ છે. તેને વિકસાવી, પૂર્ણતાને પામવાનું છે. આ કરી શકવાને શક્તિમાન હોય તે તે મનુષ્ય છે.
પુણ્યનો પ્રભાવ આત્માનું કલ્યાણ કરાવે છે અને જગતમાં કાતિ ફેલાવે છે. અસંખ્ય કેવળીને આપણે યાદ કરતા નથી, પણ ચોવીસ તીર્થકરને હંમેશા યાદ કરીએ છીએ, કારણ કે તેમણે જબરજસ્ત પુણ્ય નામ કર્મ બાંધેલું હોય છે, એટલે અતિશયો ઝળકી ઉઠે છે. જ્યાં સુધી મેક્ષ ન મળે ત્યાં સુધી પુણ્યની ખૂબ જરૂર છે.
મોક્ષ એ ફળ છે અને પુય એ કુલ છે. અને ફળ આવતાં ફૂલ એની મેળે જ ખરી જાય છે.
કરરરરર રરરરરર રરરરર છે જે દિવસો હાથમાં છે, તેની કમાણી કરી છે તે લેવાની છે. દુખનો ઉદય અત્યારે જ આવી જાય છે
તે સારૂં. કર્મરાજાનું દેવું ચૂકવી દેવાય તેટલું ઉત્તમ. સંસારને સુખ માન્યા કરતાં મોક્ષમાં છે
સુખ માનવાથી મોક્ષ તરફ પ્રયાણ થાય છે. આ # વિપત્તિને સંપત્તિ માનો, દુઃખને સુખ માને. .
For Private And Personal Use Only