________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭ ૪ પુણ્યાઈ
લશ્કરને “શ્રેણીમાં વ્યવસ્થિત ગોઠવી શકતા હતા, તેથી બિંબિસારનું નામ શ્રેણિક પડ્યું. આવા મહાન મહારાજા શ્રેણિકને–મગધના માલિકને પિતાને દીકરે કોરડા મારે છે, ત્યારે ચલણ કહે છે કે “સ્વામી, તમારી આ દશા !'
ત્યારે સમ્યક્ત્વ પામેલા શ્રેણિક કહે છે કે “ગયા જન્મમાં મેં તેને દુઃખી કર્યો હશે, માટે જ આ ભવમાં મને તે કેરડા મારી રહ્યો છે. માટે તે દીકરા ઉપર કરુણા લાવવાની છે.”
પરલેકની પુણ્યાથી ધન, સંપત્તિ, હોંશિયારી આવે છે. જ્યાં પુયાઈ ત્યાં લક્ષ્મી, ત્યાં સમૃદ્ધિ, ત્યાં સગવડતા ને ત્યાં જ વફાદાર મિત્રો, જ્યાં પુયાઈ નથી ત્યાં ઈચ્છા હોય તે પણ તપ, ત્યાગ, સંયમ કરી શકાતા નથી. નારકીના જીવો પારાવાર યાતનામાં અન્ય લેશ માત્ર વિચારી શકતા જ નથી. પશુઓ અજ્ઞાનતામાં ખૂંચેલા છે. પરંતુ જ્ઞાનના વિકાસમાં આગળ વધનાર મનુષ્ય એકલે છે. આવા મનુષ્ય ભવને ઉત્તમોત્તમ બનાવવાનું છે. તેના આત્માએ
For Private And Personal Use Only