________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાય
ભવમાં પહેલા ભાવ દાનના થયા હતા. કોઈને જમાડીને જમુ” એવી અતિથિસત્કાર કરવાની નયસારને ભાવના થઈ હતી. મેાક્ષનુ બીજ એટલે દાન. શુદ્ધ ભાવનાથી સુપાત્રે દાન દેવાથી આત્મા ધીરે ધીરે આગળ વધી નિર્વાણુ પ્રાપ્ત કરે છે.
0
નયસારે ભૂલા પડેલા મુનિઓને માર્ગ ખતાબ્યા, ત્યારે ગુરુએ તેને ભવ અટવીના માર્ગ અતાબ્યા અને નવકાર મત્ર આપ્યા. ધનનુ દાન કરવાથી પરિગ્રહથી મુક્ત થઈ શકાય છે, મૂર્છાના ત્યાગ થાય છે.
G
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ܩ܀
‘આ જીવનના હેતુ શેો છે ?’ તે વિચારમાત્ર મનુષ્યને જ આવે છે, તિખેંચ કી આવા વિચાર કરી શકતા નથી. તેને આત્માના વિચાર આવતા નથી. મનુષ્ય તે ખાવાપીવાનુ` મળે, પણ છતાં આત્માના વિચાર કરે છે. તે જાણે છે: અહીયા તા મળેલાને છેડવાનુ છે. મનેારથ કદી પૂરાતા જ નથી. માટે પહેલેથી મળેલુ ડી દઈ એ તેમાં જ સુખ છે.
00000
0000000
૮૯
For Private And Personal Use Only
I