________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬ ૪ ભાવના
ભાવના ભવ તારિણી છે. જયાં ભાવના છે. ત્યાં ભવ્યતા ને દિવ્યતા છે.
શાલિભ પૂર્વ જન્મમાં માત્ર ખીર અસીમ ભાવપૂર્વક સાધુને વહોરાવી હતી, તે બીજા ભવમાં અઢળક રિદ્ધિસિદ્ધિ પામ્યા.
કુરારપાળે હૃદયની સુંદર નિર્મળ ભાવનાથી પિતાની પાંચ કોડીનાં ફૂલ પ્રભુને ચઢાવ્યાં અને અઢાર દેશના રાજા બન્યા.
અંતરના ઉ૯લાસથી જ કંઈ પણ કામ કરવાથી કામ સુંદર બની જાય છે. ભાવનાથી કામ હલકું થઈ જાય છે. ભાવના માટે કામ કરવાનું છે, બદલા માટે નહીં, કાર્ય પાછળ સંગીત જોઈએ. માતા પિતાના પુત્ર પાસે કદી પ્રમાણપત્ર માગતી નથી. તમારૂં કઈ ન હોય છતાં જે ભાવના જીવનમાં હશે તો જગત તમારૂં બની જશે.
દાન, શીલ, તપ, ભાવ-આ ચાર પ્રકારના ધર્મથી આત્માનું જ્ઞાન થશે. ઋષભદેવના પ્રથમ ભવ નયસારના
૮૮
For Private And Personal Use Only