________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાથેય
ખાટું છે. સમક્તિ જીવને સદ્ગુણા જોઈને આનંદ થાય અને તે મેળવવા ત્યાં દોડે છે.
સમક્તિ મનુષ્ય પેતાના અવગુણને ઉઘાડે છે, અને સદ્ગુણને ઢાંકી દે છે અને બીજાના અવગુણુને ઢાંકે છે, અને સદ્ગુણને ઉઘાડે છે. પેાતે સદ્ગુણને જીવનમાં ઉતારે છે અને દાને ફેંકી દે છે. સમ્યક્ત્વ આત્મા સુખ નથી માગતા, દુ:ખને જ માગે છે.
ܒ܀ܐ
0
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાડી ચઢાણ ચઢતી હેાય ત્યારે અકસ્માત થતા નથી. ઉતરતી વખતે અકસ્માત સર્જે છે. દુઃખમાં પડવાના ભય નથી, સુખમાં જ પડવાના ભય છે.
ન
માંગીને પૈસા લેવા તે પૈસા છે. અને હૃદયના ભાવથી જે પૈસા આપે છે, તે દાન બની ાય છે. દાન એક સુવાસ છે અને તે સુવાસ હૃદયમાંથી આવે છે. સાધુનું જીવન સુવાસથી ભરેલ છે. તે પાપકાર કરે છે. પૈસા તે આપણને છેડી જવાના છે. પૈસા લેવા માટે નહી, દેવા માટે મળેલા છે.
e
For Private And Personal Use Only