________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
જીવનનો અણેદય જીવન વાસ્તવિક રીતે રેગમય બની જાય છે. ક્યારેક તે તે અકાળે જ પરલોકવાસી બની જતું હોય છે.
બ્રહ્મચર્ય જીવનમાં ક્યા ક્યા ચમત્કારે નથી સર્જતું ? કાતિલ ઝેરને તે પચાવી શકે છે. જગતના કોઈ પણ પ્રકારની મંત્રશક્તિ કે તાંત્રિક વિદ્યાની બ્રહ્મચારી પર કઈ જ અસર થતી નથી, એટલું જ નહિ, પરંતુ માનવને સદા સુરક્ષિત રાખતા બ્રહ્મચર્યનું પાલન કરનારને ખુદ દેવતાઓ પણ કેઈ હાનિ પહોંચાડી શકવા સમર્થ નથી.
બ્રહ્મચર્ય જીવનમાં માનવીને બેવડો લાભ કરી આપે છે. એક તે તેના પાલનથી માનવી સદાચારી બનતાં તેના માં સદ્દવિચાર જાગે છે અને તે પરોપકારી બને છે. તેનામાં સારી ભાવના પ્રગટે છે. આમ થતાં તેનામાં રહેલી મલિન ભાવના આપે આપ નાશ પામે છે.
બ્રહ્મચર્યની રક્ષા કરવી એ જ જીવન છે. તેનું ખંડન કરવું તે જ મૃત્યુ. બ્રહ્મચર્યનું ખંડન સંસારની અનેક મુસીબતેને નેતરે છે.
સિનેમા જેવા જનાર પોતાના ચારિત્ર્યનું ખંડન નોતરે છે. તે રાદાચારને નાશ કરે છે. સિનેમામાંથી દુરાચાર શીખી જીવન જીવતે માનવી દેશમાં રામરાજ્ય લાવી શકે ખરે? તેનામાં ક્યાંથી પવિત્રતા આવવાની હતી તેને ધર્મ સૂઝશે ખરે? આથી ઊલટું, તે ધર્મસ્થાનમાં જતાં પણ અટકશે.
For Private And Personal Use Only