________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અણેદય
આજનો વિદ્યાર્થી વર્ગ ઘણી ઘણી બાબતથી અજાણ હોવા છતાં ભણતરની બડાઈ મારે છે. અપૂર્ણતા માં પૂર્ણતા કરી લેવી તે જ મોટી અજ્ઞાનતા છે. અને આથી જ જીવનમાં સાચી સમજ આવતી નથી. ગર્વ એ વિદ્યાની આડે આવતે દરવાજ છે. જ્યાં સુધી તે ખસે નહિ ત્યાં સુધી ધર્મગુરુઓને ઉપદેશ મનમાં પેસી શકે શી રીતે ?
યુગે પહેલાં ભારત દેશ વિશ્વના તમામ દેશે કરતાં વિદ્યા અને કળામાં મે ખરે હતે. વિદેશીઓ અહીં આવી શિક્ષણ લઈ જવા બાદ ગૌરવની લાગણી અનુભવતા. તેના સ્થાને આજે અહીંના લોકો વિદેશી શિક્ષણ મેળવવા બદલ ગૌરવ અનુભવતા થયા છે.
ભારતમાં મેટી દુકાન હેય તેમ જાણે કશુંય નહીં પણ વિદેશમાં હોટલમાં ચાનો કપ ધેવા માટે નોકરકામ કરતા હોય છે.
કોઈ પણ ઈન્દ્રિય ખેટું ન કરી બેસે તેની તકેદારી માટે ખાસ ચોકીદાર – વિવેક રાખવાનો છે. તે વિવેક બ્રહ્મચર્ય છે.
આત્મામાં દોષને પેસવાનાં ઘણું દ્વારે છે. જેમ ઘરમાં કઈ ચેકીદાર રાખવામાં આવે તે ચેર પેસી ન શકે, તેમ વિવેકરૂપી ચાકદર હોય તે દોષ આવવા ન દે, આવતા દેષને અટકાવી દે જે વિવેક સૂઈ જાય તે આત્મા લૂંટાઈ જાય છે. એક વખત લૂંટાઈ જવાથી આખી જિંદગી મહેનત કરશે, તે પણ તેની ભેટ આખી જિંદગી પૂરી કરી શકાશે નહી.
For Private And Personal Use Only