________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
જીવનના અરુણાદય
છે તેમ દુઃખ પણ જિદૃગી સુધી નથી હોતું. માટે જીવન
એક ચક્ર છે.
બાળપણમાંથી યૌવન આવે છે અને યૌવન ઘડપણમાં ફેરવાઈ જાય છે.
રહેવાની હોય તે લક્ષ્મી રહે છે. તકદીર હેાય તે જ રહે છે. જવાની હોય તે ગમે તે રીતે ચાલી જાય છે. સાદાઈ અને સંયમ રાખ્યા પછી જરૂર મુક્તિ તરફ આપણે જઈ શકીશું,
અત્યારે વિલાસની ખૂબ જ વૃદ્ધિ થઈ છે, અને આપણાં શરીર પુરુષાર્થહીન અની ગયાં છે. અને ત્યાં સુધી સ્વાવલ’ખી રહેા. પરાવલી અનીને ન જીવા.
પુણ્યના ઉદય
દુઃખને યાદ કરવાથી શાક થાય છે અને શેક કરવાથી કર્મબંધન થાય છે. માટે તેનાથી દૂર રહેવું.
જીવવિસ્તારમાં નિગેાદથી માંડીને મનુષ્યભવ સુધીને ખ્યાલ આપ્યા છે. આ નકશામાં આપણે કયાં છીએ તે જોવાનું છે.
સમુદ્રમાં પડી ગયેલ ચિતામણિ કદાચ સબમરીનની મદદથી ફરીથી પ્રાપ્ત થઈ શકે પણ મનુષ્યભવ ફરીથી મળવા દુર્લભ છે.
For Private And Personal Use Only