________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦.
જીવનને અરુણોદય નથી. તે તો માત્ર અર્થ અને કામમાં પડેલે રહે છે.
જડ પદાર્થ માટે કદી ભાઈ ભાઈને સંપ બગાડશે. નહિ તેમ ડોસાએ તેમના છોકરાને શિખામણ આપી. જેમ એક જાડા દેરડાથી હાથીને બાંધી શકાય છે પણ દેરડાના તાંતણું છોડી દઈએ તો તે તાંતણું કેઈ વાર તૂટી જાય છે તેમ ભેગા રહેવામાં બધી જ મજા છે.
પૈસા ભલે ન હોય પણ મનમાં ખૂબ જ ઉદારતા રાખવાની છે. ઝઘડા થવાનું મુખ્ય કારણ મનની સંકુચિતતા છે.
લક્ષ્મી તે પુણ્યથી જ મળે છે. પણ તેને સદ્દઉપયોગ કરતાં ન આવડે તે પુણ્ય અને લક્ષ્મી નાશ પામે છે.
માણસ મરી ગયા પછી મુઠ્ઠીભર હાડકાં, રાખ અને છેવટે ધૂળમાં મળી જવાથી તણખલા જેમ ઊડી જાય છે. ઉત્તમ નરભવને કેમ ઉજજવળ બનાવ એ જોવાનું છે. મનુષ્યભવને ભૌતિક પદાર્થોમાં ગુમાવવાને નથી.
પુરુષાર્થને મહિમા પિતાના પુરુષાર્થમાંથી જે મેળવીએ આનંદ જુદે જ છે. વસ્તુને આનંદ પુરુષાર્થમાં છે.
આદર્શમય જીવન જીવનાર માણસ પુરુષાર્થમાં હવે જોઈએ. પુરુષાર્થથી સ્વચ્છતા પણ જરૂર આવી જાય છે.
For Private And Personal Use Only