________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અસણંદય
૩૧ પ્રભુ મહાવીરને ઈન્દ્ર પ્રાર્થના કરે છે કે તમને સાડા બાર વર્ષ ઘોર ઉપસર્ગ થવાના છે. તે ઉપસર્ગમાં હું તમને સહાય કરે ત્યારે ભગવાન કહે છે કે, બીજાની સહાયતાથી થયેલું બધું કેવળજ્ઞાન નકામું છે. પુરુષાર્થની જીવનમાં ખૂબ જ જરૂર છે.
એકબીજાના વિચાર ઝીલવાની આપણી પાસે ઉદારતા જોઈશે. વિચારોની ઉદારતા જીવનમાં આવી જાય તે જીવન ધન્ય બની જશે.
જીવનમાં વિચારોની ઉદારતાની ખામીને લીધે જ ઝઘડા થાય છે. ઘરમાં, સમાજમાં, દેશમાં બધે ઝઘડા ઊભા થાય છે.
મનુષ્યને ચિંતામણિ મળે હાય અને સમુદ્રમાં મુસાફરી કરતાં તે ચન્દ્રને જોવા જાય અને મેજાને લીધે ચિંતામણિ સમુદ્રમાં પડી જાય પછી માથું ફૂટે તે પણ તે ચિંતામણિ પાછો મેળવી શકતું નથી.
મનુષ્યજન્મ પણ ચિંતામણિથી પણ અધિક છે. ઋણ, સત્તા, વૈભવ વગેરેની સાથે મનુષ્યભવ સરખાવવાને નથી. આ મનુષ્યભવ ચાલ્યા ગયા પછી ચોરાશી લાખ ફેરામાં ફરવું પડશે.
દુનિયામાં અનંતાનંત જીવો રહેલા છે. તેમાં આપણું બ્રમણ થવાનું છે. અનંત પુયરાશિ ભેગી થતાં જ મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તીયએ અનેક પ્રકારનાં દુઓમાં પડી
For Private And Personal Use Only