________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમા અરિહંતાણુના જાપ
કાળચક્ર બહુ જ ભયંકર રીતે આવી રહ્યું છે. તેને અટકાવનાર કોઈ નથી.
કાળને તેા અદેહી (સિદ્ધ) જ જીતી શકે. અનંત યુગ થયા પણ સિદ્ધો કદી જન્મ લેતા નથી. તેમણે કાળને ખાધા છે, આપણને કાળ ખાઈ જાય છે.
એક ક્ષણ પણ નકામી જવા દેવાની નથી. સંસારરૂપી સાગરમાં મનુષ્યે ભય ફેકી દેવાના નથી. સ'સારના જડ પદાર્થો માટે કદી શાક કરશે નહી. મિનિટે મિનિટે નમા અરિહંતાણ” અંતરમાં સ્ફુરતું રાખવાનું છે.
જેમ ઊંઘતા હોઈ એ અને શ્વાસેછૂવાસ ચાલે છે તેમ મનની અંદર ‘નમા અરિહંતાણુ”નું રટણ કરવાનું છે. ઊંઘમાં ઘણા લેાકેા ખકે છે તેમ આપણે અરિહંતનું સમરણુ કરવાનું છે.
ગાંધીજીને જ્યારે ગેાળી વાગી ત્યારે જીભ ઉપર રામનું જ નામ આવ્યું અને ગોડસેને જીવનદાન આપવાનું કહ્યું. એમના જીવનમાં કેટલી શાંતિ હશે ?
ક્રોધ ચડયો હેાય ત્યારે રૂમમાં જઈ ને ‘નમે અરિહતાણુ”નું ધ્યાન ધરવાનુ છે જેથી ક્રોધ ચાલ્યા જશે અને મગજ શાન્ત થઈ જશે.
સુખી સાધનવાળા હોય પણ તેને ધર્મની કાંઈ પડી
For Private And Personal Use Only