________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરુણાય
૨૭
નાક ન હોય તે સુંગધ આવતી નથી. જ્યારે માણસ ઊંઘતા હોય છે ત્યારે પાંચે ઇન્દ્રિયે! કઈ કામ કરતી નથી તા સ્વપ્ન કથાંથી આવે છે ?
જેમ માણસ રડે તેમ હળવા થઈ જાય છે. ખેલે તે મન હલકુ થઈ જાય છે. જે પંચભૂતથી પર એવા આત્મા આ કામ કરે છે.
દેવતાઓ ભાગમાં મગ્ન હોય છે. તેથી તેમને દાન દેવાનું કહ્યું છે. અને દાનવા ક્રૂર છે. એટલે દાનને યા કરવાની હોય છે.
પ્રમાદ
આત્માના માર્ગ સાંકડામાં સાંકડા છે. સાધન વધારે એટલે પાપ પણ વધારે.
ઈને આનંદ મળે છે તેટલા આનંદ ભાગવીને મળતા નથી. માટે મેળવવા ને ભાગવવા કરતાં આપવાની વૃત્તિ કેળવા.
જેની પાસે કામ હોય તેને નકામા વિચારા કરવાને સમય મળતા નથી. કામ કરનાર પ્રવૃત્તિ દ્વારા પોતાના અને જગતના ઉદ્ધાર કરે છે. પ્રમાદ એ પાપ છે.
હે ગૌતમ ! તું એક મિનિટ પણ પ્રમાદ કરીશ નહીં. સાધુએ પણ પ્રયત્ના કરીને નવા નવા ગ્રંથા રચે છે,
For Private And Personal Use Only