________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરુણદય. મહાત્માએ આત્માને સૌથી મોટે માન્ય છે. ઈચ્છા કરવી એ જુદું અને ઈચ્છાશક્તિ એ જુદું. મેક્ષ મેળવવા માટે તીવ્ર ઉદ્યમ જોઈએ.
વિશ્વની લાગણીઓનું મિશ્રણ એટલે માનવી. વગર વિચાર્યું કરનારા માણસે પાછળથી પસ્તાય છે.
ભગવાનના હૃદયમાં વિશ્વપ્રેમની ભાવના વહે છે. તેથી ગૌતમ સ્વામી વિચારમાં ડૂબેલાને બહાર કાઢે છે.
વીતરાગની વાણીમાં તુરછતા નથી પણ ઔદાર્ય છે.
દલીલો અને તકે જ્યાં સુધી આદર નથી જાગે, ત્યાં સુધી જ છે. આપણે આત્મા જ્ઞાનદર્શન અને ચારિત્રથી ભરેલું છે. આત્માનું લક્ષણ ઉપગ છે.
આપણે ઉપગ પદાર્થમાથી ઉત્પન્ન થાય છે અને પદાથ જતે રહેતાં ઉપગ જતું રહે છે. પંચમહાભૂતમાંથી ઉપગ આવે છે. પહેલાંને વિચાર બીજે વિચાર આવતાં. પહેલે વિચાર જતું રહે છે.
હું વિચાર કરતે અટકી જાય ત્યારે તે માણસ મરી જાય છે. ચેતનાશક્તિ નીકળી જાય છે. તેથી શરીર મડદું બની જાય છે.
પાંચે ઈન્દ્રિમાં કઈ બેઠું છે.
પાંચે ઈન્દ્રિયેનું કામ જુદું છે છતાં તેને નિર્ણય. તે એક જ છે.
For Private And Personal Use Only