________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
જીવનના અરુણા ય
માણસને પોતાનું અસ્તિત્વ સાચવીને આત્માને યાદ રાખીને જીવવાનું છે, આત્માને કદી ભૂલવાના નથી. અને ઉપયેાગથી જીવવાનું છે. બાહ્ય વસ્તુમાં આખું જીવન સમર્પણુ નથી કરવાનું પણ આત્માના ઉદ્ધાર કરવા જીવવાનું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંકાર – પતનનું મૂળ
ક્ષાયિક ભાવ ઉત્તમ છે. આવશમીક ભાવ મધ્યમ છે. ઔદ્રેયીક ભાવ ખરાબ છે, મલિન છે. પ્રીતિને ક્રોધ હણી નાખે છે અને ક્રોધ તે ઔદેંગીક ભાવ છે.
ક્રોધમાં માનવતા ભૂલી જવાય છે. ક્રોધનું પરિણામ ભયંકર છે. ઊકળતું પાણી જેમ ઠંડું થાય તેમ ક્રોધને આવેશ જતાં તે ઠંડા પડી જાય છે, ક્રોધમાં મનના પ્રકેાપ થાય છે.
વિનય અવમાનથી હણાય છે. વિનય અહંકારથી પણ નાશ પામે છે. તીર્થંકરના દીકરા ખાહુબલિજીને પણ અહકારથી વિનય ગુમાવવા પડ્યો હતા.
વિનય ન હેાય તેને કદી માક્ષ મળતા નથી.
જેમ પહાડ આડા હાય તા સૂર્યના પ્રકાશ મળતા નથી તેમ અહંકાર રૂપી પહાડ આડો હાય તેને કદી કેવળજ્ઞાનના પ્રકાશ મળતા નથી.
સ્થૂલિભદ્રજીએ જેની સાથે બાર વર્ષ સુધી કામરાગ ભાગવ્યા હતા તે જ કાશ્યાની સાથે ચામાસું કર્યું. ચાર
For Private And Personal Use Only