________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તપ આત્માના સાક્ષાત્કાર કરાવે છે
જૈન ધર્મમાં તપતું મૈાખરાનુ· સ્થાન છે. ભગવાન મહાવીરે સાડા ખાર વર્ષ સુધી ઘાર તપ કર્યું હતું. આત્માના વિકાસ માટે તપ અનિવાય અને આવશ્યક છે. તપથી આત્મા ઇલેસ્ટિક અને છે.
રમ્બર બધાં જ ખે ચીને લાંમાં-પહેાળાં નથી કરી શકાતાં. એ રખ્ખર પરિપક્વ ન બને ત્યાં સુધી તેમાં ઇલેસ્ટિસિટી નથી આવતી. ઇલેસ્ટિક રખ્ખર બનાવવા માટે તેમાં જરૂરી રસાયણ મિશ્ર કરવાં પડે છે. તેમ કરવાથી રખ્ખર ખેંચી શકાય છે, ફુલાવી શકાય છે.
આત્માના સાધક માટે આ સમજવા જેવુ' છે. મનને આત્મા સુધી લઈ જવું હશે તે એ મનને તપાવવુ પડશે, તપથી મન હળવું અને છે.
આત્માને પામવાનું તપ કરવાથી; અને તપ એ સાધના સાધકને સાધ્ય સુધી પહોંચાડી દે છે.
આ તપ માત્ર શરીરને સુકવવા નથી કરવાનું. આખા દિવસ ખાધું નહિ તેટલા માત્રથી ઉપવાસ થઇ જતા નથી.
૫
For Private And Personal Use Only