________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
નવમા અચલભ્રાતાને સશય હતા કે, પુણ્ય અને પાપ છે કે નહિ ? *
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુએ કહ્યુ', દરેક પ્રાણી જે સુખ-દુઃખ અનુભવે છે તેનું કારણ પુણ્ય-પાપ છે. કારણ કે કારણ વિના કાર્ય સંભવે નહિ.”
દશમા મેતા પંડિતને શંકા હતી કે, “પરલેાક છે કે નહિ ? ”
પ્રભુએ કહ્યું, ચૈતન્ય એ ભૂતને ધર્મ નથી પશુ આત્માના ધમ છે. આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે તેથી આત્મા પરલેકમાં જાય છે તથા પરલેાકથી આવે છે. આત્મા અનંતા છે.'’
અન્યા.
છેલ્લા પ્રભાસને સંશય હતા કે “મેક્ષ છે કે નહિ ?'’ પ્રભુએ કહ્યું શુદ્ધ જ્ઞાન, દન અને ચરિત્ર વડે સમગ્રા કને ક્ષય થાય છે. કમના ક્ષય થયે એ મેક્ષ છે.” આમ ૧૧ બ્રાહ્મણા ને તેમના શિષ્યેા પ્રમુના શિષ્ય
ભગવાન મહાવીર પ્રભુએ છેલ્લુ ચેમાસુ અપાપા નગરીમાં કર્યું. ત્યાં કાલધર્મ પામ્યા તેથી તે નગરી પાપાપુરી કહેવાઈ. આજે તે પાવાપુરી કહેવાય છે.
આમ લૌકિક વ્યવહાર તરીકે પત્ર' નિર્માયા ભગવાને દરેકના સશયાત્મા, પરમાત્મા, ક, પરલેક, દેવ, મેક્ષ, પુણ્ય, પાપ વગેરે સરળતાપૂક સમજાવ્યાં,
For Private And Personal Use Only