________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
-વાય છે. તેથી મેહનું ઝેર ઘટી જાય છે ને કર્તવ્યઅકર્તવ્યને વિવેક જીવનમાં પ્રગટે છે. તેથી વિવેકી આત્મા તારિક ધર્મને પામી શકે છે.
પ્રતિવર્ષ ૧. સંઘપૂજા (સમધર્મની પૂજા), ૨. સાધર્મિક ભક્તિ (સમધમીની ભક્તિ), ૩. યાત્રાત્રિક, ૪. સ્નાત્ર મહોત્સવ, ૫. મહાપૂજા, ૬. રાત્રિજાગરણ, ૭. દેવદ્રવ્યની વૃદ્ધિ, ૮. શ્રુતપૂજા, ૯, ઉદ્યાપન, ૧૦. શાસનપ્રભાવના અને ૧૧. આલેચના–એ અગિયાર ધમકૃત્યે કરવાં જોઈએ. આ દરેક પાછળ અહિંસા ને સત્ય સાથે મૈત્રીની અદ્ભુત પ્રબળ અસરકારક ભાવના રહેલી છે.
પ્રાયશ્ચિત આરાધનાનો પ્રાણ છે. તેથી જીવ માત્ર માટે મિત્રી બંધાય છે. સ્વને આત્મા શુદ્ધ થાય છે, અન્યને આત્મા શુદ્ધ થાય છે.
આ અગિયાર કર્તવ્યનું પાલન જૈન-જૈન કઈ પણું કરે તે આજની વિષમ પરિસ્થિતિ પલટાઈ જાય અને અહિંસા, સત્ય, પ્રેમ, મૈત્રીનું સામ્રાજ્ય પથરાય.
For Private And Personal Use Only