________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
જેનામાં સમસંવેગ-નિર્વેદ, અનુકમ્પ તથા આસ્થા હોય તે સમ્યકત્વી છે.
સમ” યાને સમભાવ મિત્ર તથા શત્રુ પ્રતિ રાખવો.
સંવેગ –સમ્યક દિશામાં ગતિ કરવી તે સંવેગ.. ઈનિદ્રય વિષય કષાય તરફ જતી હોય તેને રોકીને. આત્માભિમુખ કરવી તે સંવેગ છે.
‘નિવેદ” એટલે પિતાના હક કરતાં વધુ ઉપભેગ કઈ વસ્તુનો ન કરવો. જરૂર પૂરતે ઉપભેગ કરવામાં સંયમ સાચવવો તે નિર્વેદ છે.
અનુકંપ –અન્યની પીડા કે દુઃખ-દર્દ જોઈ સ્વનું હદય તે અનુભવ કરે, સંવેદિતા થાય તેનું નામ અનુકંપા. અનુકંપાનો અર્થ જ એ છે કે બીજાની પીડા દૂર: કરવી.
“આસ્થા –અહિંસા તથા સત્ય પર વિશ્વાસ રાખવો. તે આસ્થા છે. સાચા આસ્તિક કદી પણ હિંસા નહીં કરે, અસત્ય નહીં બોલે, પરિગ્રહ સંગ્રહ નહીં કરે.
આ પાંચ ગુણ આત્માના ગુણોને વિકસાવે છે.. તે સમ્યક દર્શન આમંત્થાનનું પ્રથમ પાન છે. સમ્યક દર્શનથી સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે ને તે બંનેના સમન્વયથી સમ્યક ચારિત્રની પ્રાપ્તિ સહજ બને છે.
આજે પયુષણના બીજા દિવસે સમ્યક્ત્વી બનવા માટે જેનના વર્ષ દરમ્યાન આચરવાનાં ૧૧ કર્તવ્ય બતા--
For Private And Personal Use Only