________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકનાં અગિયાર વ્યા
સ’સારમાં પ્રાણીમાત્ર આધિ, વ્યાધિ તથા ઉપાધિ રૂપ ત્રિવિધ તાપથી દુઃખી થઈ રહ્યાં છે. આ ત્રિવિધ તાપમાંથી મુક્તિ મેળવવા માટે આ પષદ્ગાપ છે, ને પછી સમાધિ, શાંતિ, મનની સ્વસ્થતા ને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
સાધન
આ ત્રણ તાપમાંથી મુક્તિ પામવા ત્રણ બતાવવામાં આવ્યાં છે : શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયા. આ પર્યુČષણુપ માં સમાધિ પ્રાપ્ત કરવાના આ ત્રણુ રાજમાતા સ્વીકાર કરવાને છે. તે ત્રણને બીજા શબ્દોમાં દન, જ્ઞાન તથા ચારિત્રની રત્નત્રયી કહે છે. દરેક કામાં આ ત્રણની જરૂર પડે છે, પણ સમાધિ મેળવવા દરેક આગળ ‘સમ્યક’ શબ્દ લગાડવા પડે છે. આ સમ્યકત્વ સિદ્ધિઓને પાયે છે. સમ્યકત્વ વિના શ્રાવક કે સાધુ અની શકાતું નથી. તે એટલે સુધી કે માનવ પણ તે સિવાય ટ્ઠાનવ કહેવાય છે.
શ્રદ્ધા એ પ્રકારની હાય છે ઃ સમ્યક શ્રદ્ધા તથા અ'ધશ્રદ્ધા. પહેલી વિવેકપૂર્ણ હાય છે, બીજી અવિવેકપૂ. એક હીરા જેવી બીજી કાલસા જેવી.
For Private And Personal Use Only