________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવવાને દઢ નિશ્ચય કરી ન કરવા જેવાં પાપ ન થાય તેની કાળજી રાખવી. અનન્તાનઃ મહાતારક દેવાધિદેવ પરમકૃપાળુ પરમાત્માની પરમકૃપાથી આ અપૂર્વ અવસર આપણને પ્રાપ્ત થયું છે તેનાથી કોઈ એ વણ વંચિત રહેવું નહીં. જિનાજ્ઞાવિરુદ્ધ પ્રમાદવશ કાંઈ પણ લખાયું હોય તો શ્રીસંઘની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુકકડમ.આ કાળમાં ભાઈઓને ભાઈઓ સાથે મોટા પ્રમાણમાં ખૂબ જ વેર હોય છે તેમજ કુટુંબમાં રહેતી વ્યક્તિઓ સાથે તેમજ નિકટના સ્નેહીઓ સાથે વધુ વેર–ઠીમનસ્ય જોવામાં આવે છે માટે સહુએ વેરની પરંપરા જિનાજ્ઞા સમજીને અપૂર્વકરણ કરીને દૂર કરવી જ જોઈએ, નહીંતર તમારા આત્માની શુદ્ધતા થશે નહીં. આંખમાં આંસુઓની સાથે ભયંકર પશ્ચાત્તાપ કરીને ક્ષમાપના ચોકકસ કરશે એ જ મારી નમ્રાતિનમ્ર વિનંતી છે.
For Private And Personal Use Only