________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ધીમે ધીમે એમાં આગળ વધવુ. દાષાનુ સેવન ન કરવું પડે અને આરાધના પણ સુંદર રીતે કરી શકાય તેનું લક્ષ્ય સહુએ રાખવુ'. તપસ્યા સાથે સમતા રાખવી, નહી તર કરેલા તપ ઉપર પાણી ફરી વળે છે અને કલેશથી બચવા માટે મૌન પણ અતિઆવશ્યક છે. તપસ્યામાં શક્તિ શાતા રહે તે માટે બ્રહ્મચ`પાલન પશુ અતિઆવશ્યક છે. શિલ, સ ́તેાષ, ક્ષમા, સમતા આદિ ગુણાની ચીવટ રાખવી જોઇએ. ત્યારે સેાનામાં સુગંધ, ખરી તપસ્યાનુ'પૂગુ ફળ આ ગુણાનું આચરણ હાય તા જ મળે છે પછી તે કમના પરિણામે અંધ છે.
(૮) પર્યુષણના પમાં સ્લેટર હાઉસેથી જીવેને છેડાવવા જોઈએ અને મહાન અભયદાન આપીને અપૂર્વ આત્માની શાન્તિ પ્રાપ્ત કરવી જોઇએ. જીવે ને અભયદાન આપવાથી આપણા શરીરને અને આત્માને શાતા ઊપજે છે. જીવનમાં જેટલી હિ'સા વધારે થાય તેટલાં અશાતા વેદનીય કર્મ બંધાય છે અને એનાથી ન કપેલા અસાધ્ય રાગેા થાય છે. જેટલું જે આત્મા વધારે જીવેને જીવનમાં અભયદાન આપે છે તેટલી આપણા શરીરની અને મનની ત દુરસ્તી વૃદ્ધાવસ્થામાં પણ સારી રહે છે. અભયદાન દુનિયાના દરેક ધર્મોમાં જોવા મળશે. વેદ, ઉપઉષદ અને પશ્ચિમી ધર્મોમાં પણ બતાવ્યુ છે. અભયદાનથી બીજા જીવાને ખૂબ જ આનંદ થાય છે અને તે જીવ આપણને હૃદયથી આશીર્વાદ પ્રાણ મચાવવા બદલ આપે છે. આ અભયદાનમાં સાવધાની રાખવા જેવી ખાખતાનું ધ્યાન રાખવું.
For Private And Personal Use Only