________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુપ્ત રીતે સહાય કરવાનું ચૂકવું નહીં અને તેએને ધર્મના માર્ગોમાં, ધર્મમાં સ્થિર કરવા પૂરતું લક્ષ્ય આપવુ જોઈ એ. લક્ષ્મીનેા ખરા ઉપચાગ કરવાનુ ક્ષેત્ર ભાગ્યે જ તેમને મળશે. પરમપુણ્યે જ આવે! સુખઅવસર આપણને
પ્રાપ્ત થાય છે.
આ કાલમાં પરમપુણ્યનુ કાઇ કામ હાય તે। આ એક જ છે. ખીજા' છયે ક્ષેત્રા તેા છે જ !
(૬) આ દિવસેામાં પ્રાયે આજકાલ પતાસાં વગેરેની પ્રભાવના થાય છે તેનેા પગ નીચે કચરાઈ ને ભૂકો થઈ જાય છે ત્યારે અસખ્ય કીડીઓ વગેરે સખ્યામધ ત્રસ
જીવે તેને વળગે છે અને લેાકેાના પગ નીચે દબાઈને મૃત્યુ પામે છે અને પના દિવસેામાં પ્રાણીમાત્રને આનંદને ખદલે ત્રાસ મળે છે. માટે આ વસ્તુના દરેક સંધે અને વ્યક્તિએ ઉપયાગ રાખવા જોઈ એ અને આના કરતાં સુર જેમાંથી જીવન માટે આત્માને એધ મળે. તેવાં જિનાજ્ઞા અનુસાર નાનાં પુસ્તકાની પ્રભાવના કરવામાં આવે તેા એથી પરિણામે સારા લાભ થાય. અજ્ઞાની અબુધ આત્માઆને સભ્યજ્ઞાન મળે.
(૭) તપશ્ચર્યા તપસા નિર્જરા ચ, તપસ્યા કરવાથી કર્મોની નિરા અને કર્મોના આશ્રયને રેશકે તેવા સ`વર પશુ સાથે થાય છે માટે આ દિવસેામાં તપ કરીને ઘણા ભવ્યા માએ સ્વનું કલ્યાણ સાધે છે અને ધમ-પ્રભાવના કરે છે. તપસ્યામાં અંત:ધ્યાન ન થાય. શક્તિ અનુસાર
For Private And Personal Use Only