________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
હેતુએ જાણુવા, ગતાનુગતિક તજીને જરૂર વિવેક આદરવે. ગુરુઆજ્ઞા શિરોમાન્ય કરવી અને સત્ર શાસ્ત્રોમાં શિરે મણિ શ્રીકલ્પસૂત્રનું ભાવપૂર્વક શ્રવણ કરવું. શ્રી કલ્પસૂત્રના અક્ષરનું શ્રવણ કરવું. ભાવપૂર્વક સ્થિરતાપૂર્વક તેના રહસ્ય સાથે સાંભળી તેને જીવનમાં ઉતારવા યથાશક્તિ પ્રયત્ન કરવેશ, સદ્ગુણેનુ સેવન કરી જન્મ સફળ કરવેશ.
(૪) પ્રભુપૂજા-ગુરુભક્તિ આ બને કરતાં ઉત્તમોત્તમ સ્વદ્રવ્યને પ્રેમથી ઉપયાગ કરવેશ. સાત ક્ષેત્રમાં ધનના સર્વ્યય ભાવપૂર્ણાંક ઉલ્લાસપૂર્વક કરે. હૃદયમાં દેવ-ગુરુની ઉત્તમ અહુમાન પૂર્ણાંક ભાવના કરવી. આપણી ભક્તિ જેઈ ને અન્ય જનોને પણ આપણા ઇષ્ટદેવ તથા ગુરુએ ઉપર પ્રેમ જાગે એવાં ધમકાર્ય, પાપકારનાં કાર્યો કરવાં !
(૫) આપણા સાધમિક ભાઈ એને બેલાવી પ્રેમથી તેની ભક્તિ કરવી, તેમનાં દુઃખ-દર્દો દૂર કરવાં તેમનાં અશ્રુએને લૂછીને મહાન જિનાજ્ઞાનું પાલન કરી તી કર ગણધર ગેાત્ર નામક ઉપાર્જન કરવું. સ્વ. આત્મા પર મહાન પરાપકાર થાય છે. આ માર્ગ દ્વારા પરમપુણ્યશાળી આત્માએ તીર્થંકર ગણધર ગાત્ર ક ખાંધે છે, સામિકાની ભક્તિ એ સાક્ષાત્ પરમેશ્વરની જ ભક્તિ છે, જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરનારા સાર્મિક ભાઈઅંધુએ છે. તેએ સુખી અને સમૃદ્ધ હશે તે જિનેશ્વરની પરમાત્માની ભક્તિ જીવનનું સČસ્વ અણુ કરીને કરશે. આ પ્રસંગે આપણાં સીદાતા વધમી આત્માઓને
For Private And Personal Use Only