________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિ અનુસારે પયુષણ પર્વ ઊજવતે દષ્ટિગોચર થશે. પર્વાધિરાજના પવિત્ર દિવસમાં અવશ્ય રાખવાયોગ્ય વિવેક અહીં દર્શાવવા યત્ન કર્યો છે. સારગ્રાહી સજજને રાજહંસની જેમ ગુણ ગ્રહણ કરશે એવી આશા છે.
(૧) આપણે રહેતા હોઈએ તે શહેરનાં ગામનાં જેટલાં જિનેશ્વર પરમાત્માનાં જિનમંદિરે હોય ત્યાં જઈ જે આપણું ક્ષપશમમા હાય જિનાજ્ઞા મુજબ તે ગ્ય વિધિસર જુહારવાં. પ્રભુનાં દર્શન, પૂજા અને ચીત્યવંદન વખતે ચિત્ત પરમાત્માના ધ્યાનમાં સ્થિર રાખવું અને પરમાત્માના અનંત ગુણેની ભાવના ભાવવી અને આપણને પણ તે પરમાત્માના સદ્દગુણે પ્રાપ્ત થાય તેવી હૃદયથી પ્રાર્થના કરીને જીવનને આ પર્વમાં શુદ્ધ બનાવવું. બીજા આત્માઓને દર્શનમાં અંતરાય ન પડે તેવી રીતે શાતિથી ધ્યાનપૂર્વક પ્રભુના ગુણગાન કરવા.
(૨) જિનમંદિરની જેમ પંચમહાવ્રતધારી—યમના પશે વિચારનારા મુનિભગવંતને પ્રતિદિન વંદન-નમસ્કાર કરવા અવશ્ય જવું, સુખશાતા પૂછવી તેમજ યથાયોગ્ય સેવાભક્તિ સ્વાહિત થાય છે તેમ સમજીને અવશ્ય કરવી અને સાધુ સાધ્વીજી મહારાજેના દર્શન કરી એમના ઉત્તમ ગુણે પ્રાપ્ત કરવાની ભાવના ભાવવી.
(૩) આપણને હિતમાર્ગ બતાવનાર ગુરુમુખે આઠ દિવસ વિનય–બહુમાનપૂર્વક અઠ્ઠાઈને મહિમા કરવા
ગ્ય કરણી અને કરવાગ્યે કરણું પાછળના મુખ્ય
For Private And Personal Use Only