________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Co
જીવનને
અરૂણદય
દુર્જન * દુજને જેની પાસેથી શિક્ષા લે છે, જેના સહાયથી આગળ વધે છે, તેની જ સામે થાય છે અને તેને જ નાશ કરવા ઈચ્છે છે.
ભેજન * ધર્મભોજન એટલે સૂકું–લૂખું જે ખાવા મળે તે આસક્તિરહિત ખાઈ લેવું. પણ આસક્તિસહિત મનને ગમતું ભેજન લાલચથી ખાય છે તે પાપભેજન બની જાય.
ઈચ્છા * માનવીની ઈચ્છા ભયંકર છે. સર્વ સમુદ્રોનું પાણી પી જાય તે પણ તૃષા શાંત થાય નહીં. જગતનું સર્વ અન્ન ખાઈ જાય તે પણ ઈછા તે ભૂખી જ રહે છે અને સંસારને સર્વ સૈભવ કદાચ મળે તો પણ ઈચ્છાને તો ગરીબ જ રહે છે. માટે ઈચ્છાને પૂરી કરવાને એક જ ઉપાય છે–સંતોષ.
જ્ઞાન * ક્રોધ યમરાજ છે. તૃષ્ણ વૈતરણી નદી છે. વિદ્યા કામધેનુ ગાય છે. અંતેષ નંદનવન છે. લોભ નરક છે. ચિંતા રાક્ષસી છે. કામના વિષવેલ છે.
For Private And Personal Use Only