________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરૂણ્ણાય
પેાતાના અને પારકાના હિતની પ્રવૃત્તિ કરે છે તે જ
સાચી પ્રવૃત્તિ છે.
333
* ત્રીજાના ગુણે! તમારામાં પ્રગટાવવા ખીજાના ગુણાની પ્રશ'સા કરવી જેઈ એ.
૬૩
શાભા
* પુષ્પની શાભા એના મધુર સુવાસમાં છે, સરાવરની શાભા એના નિળ જળમાં છે તેમ નારીની એના શિયળના રક્ષણમાં સમાયેલી છે.
તમારે પણ
આ વ્યક્તિએ પાતાના આચાર-વિચાર અને ઉચ્ચાર એવા રાખવા જોઈ એ કે જેથી રાગ-દ્વેષ, માયામમતા અને અહંકાર વગેરે દૂર થાય અને આત્મિક સંપત્તિ પ્રાપ્ત
થાય.
For Private And Personal Use Only
* સાચા ધામિકાની પ્રશંસા કરવી જોઈએ અને શુભકાર્યોના અનુવેદના કરવી એઈ એ. કોઈની અદેખાઈ કરી હલકા પાડવા તે અધમ અને નીચ કાય છે.
× કાઈ વ્યક્તિ અન્ય માટે ખરાબ અભિપ્રાય આપે તેને જાતતપાસ વગર સત્ય માનવું નહીં. પરંતુ જો સારા અભિપ્રાય આપે તેાં તરત જ માની લેવે.
> જે રાગી વ્યક્તિ હાય તે બીજાના સારા સંબધે જોઈ નથી શકતી. બીજાના સારા સમધા અને કષ્ટસમા ભાસે છે. આવી વ્યક્તિએ સમય તેાડવા ફૂડ-કપટ કરે છે, તેનાથી સાવધ રહેવુ.