________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર
જીવનનેા અરૂણાય
શ્રીમતે પૈસાના જોરે ઊછળે છે અને નીચે પટકાય છે તેમનુ પતન થાય છે. તેમનામાં અભિમાનની હવા ભરાઈ ગઈ હોય છે. હું કંઈક છું—એવુ. પેાતે માને છે અને તેથી જ તેમનુ પતન થાય છે, જગતના તિરસ્કાર મળે છે. જે શ્રીમંતામાં આચારવિચારની શુદ્ધતા ન હોય તેમની શ્રીમતાઈ નકામી છે. જે પાતાની શક્તિઓના પાપકારમાં ઉપયાગ ન કરે, પેાતાના જીવનમાં સદાચાર ન હોય, તે જીવનમાં ધૂળ પડી કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પેસ્ટમેન ચેક આપવા આવે ત્યારે તમે કવર લઈ લે. પણ તેમાંથી ચેક ગૂમ થઈ ગયેા હાય તે? ખાલી કવર શા કામનું ? તેવી જ રીતે આત્માના ગુણા અધા ગાયબ થઈ ગયા હોય, જીવનમાં સદાચાર જેવી કોઈ વસ્તુ જ ન રહી હૈાય તે જીવન ભલેને ગમે તેટલુ સરસ હાય પણ તે શું કામનું? આજે આપણી પણ આવી જ સ્થિતિ છે. શરીર સાચવીએ છીએ પણ જે કીમતી છે, તે આત્માને જરાપણ સાચવતા નથી.
* પાપકમ કરતા પહેલાં તેનાં કટુ પરિણામેાના વિચાર કરવા જોઈએ. જે અંક્ત કટુ પરિણામાને વિચાર કરે છે તે કદી પણ પાપ કરવું પસંદ કરશે નહીં.
* સેવા પણ જો પેાતાના સ્વાર્થ સાધવા થતી હોય, લેકહિતની પ્રવૃત્તિ જે પેાતાની વાસના સાષવા થતી હોય, તે તે પ્રવૃત્તિ નીચ અને ક્ષુદ્ર છે. જેએ
For Private And Personal Use Only