________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનના અરૂણેાય
૧
* ગૃહસ્થ જીવન ન્યાય અને પ્રામાણિકતાથી જીવવું, ચારિત્ર્યનું નિર્માણ કરવુ', ચારિત્ર્યખંડન થવું જોઈ એ નહી. તમે તમારા કાર્યથી અન્યને આકષી શકશેા.
X સિંહ સદાચારી હાય છે, તે સિંહણ સાથે જિ’ઢગીમાં એક જ વાર ભાગ કરે છે. આથી સિંહણનું સંતાન બહાદુર અને શક્તિશાળી થાય છે. તે મેાટા મેટા. હાથીઓને પણ મહાત કરે છે.
* પ્રાણીમાત્ર પ્રત્યે કલ્યાણની ભાવના રાખી જે પ્રભુદર્શન કરે છે તે પરમાત્મા અને છે.
મેં કોઈ આપણને ખેાટુ' કહી જાય તેા યાદ રહે છે પણ આપણે ખીજાને શું કહ્યુ તે યાદ રહી ફરિયાદ રહે જ નહીં.
જાય તે
× કાગળ અને કાલસે! અને મળે છે. પણ કાગળનુ ખળવું નકામું ગયું, કૈાલસાનું મળવું સાક થયું; કારણ કે તેના ધીમા તાપથી રસાઈ બની શકે છે.
* જે વાત ઘરમાં કરવાની હાય તે બહાર ખીજાઆની આગળ ન થાય. બહાર વાત કરવાથી કાર્ય સુધરવાનુ નથી પણ બગડવાનું છે. માટે ઘરની વાતનું સમાધાન ઘરમાં જ કરવું.
* ફૂટબોલ ઊંચે ઊછળીને નીચે પટકાય છે કેમ કે તેની અંદર હવા ભરેલી હાય છે. તેવી જ રીતે આજના
For Private And Personal Use Only