________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
જીવનને અરૂણોદય
મારી આત્માની પ્રાર્થના છે કે મારી ઈચ્છા ક્યારેય પૂરી ન થાય, તારી ઈચ્છા જ પૂરી થાય.
* જયાં પરિણામની પવિત્રતા હોય ત્યાં પરમાત્માને વાસ થાય છે. જ્યાં પરિણામમાં અપવિત્રતા હોય ત્યાં સંસારનો વાસ થાય છે.
* સ્તુતિ, ગુણગાન અને કીર્તનથી જિનેશ્વરનું દર્શન કરવું.
* પ્રભુની પૂજા સકામ ભાવથી નહીં પણ નિષ્કામ ભાવનાથી કરવી જોઈએ, નિષ્કલંક બનવું જોઈએ. જે કંઈ મળે છે તે દેવકૃપાથી જ મળે છે.
કીર્તન * અનાદિકાળથી જીભ નર્તકીની જેમ નાચે છે અને સંસારમાં ભટકે છે. પરંતુ જે “નકી ” શબ્દને ઊંધે. કરવામાં આવે તો તે શબ્દ “કીર્તન ” બની જાય છે.
તપ * ધર્મમાં જે ચિરંતન હોય છે, તે જે સંકલ્પ કરે છે તે ફળે છે. તપ વગર કઈ જ સંક૯૫ ફળ નથી.. તપ એટલે ઈદ્રિયોનો નિગ્રહ. ઈન્દ્રિને સંસારમાંથી. ખેંચીને પરમાત્મા તરફ વાળવી તે જ તપ છે.
For Private And Personal Use Only