________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવનને અરૂણાય
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશંસા
જ્યાં પ્રશંસાને પચાવવાની શક્તિ ન હાય ત્યાં પતન આવશે. સાધુએએ અપ્રમાદ દશામાં જાગૃત રહેવું જોઇએ. વિચાર-શૂન્યતા નહીં રાખવી જોઇએ. સાધુએએ ગૃહસ્થીઓની સાથે સાવધાન રહેવુ જોઈએ.
મેં કોઇની મશ્કરી નહીં કરનાર, માનસિક વિકારો પર કાબૂ રાખનાર પ્રશંસાને ઇચ્છતા નથી, પ્રશસામાં આસક્ત અનતા નથી. પેાતાના સત્કાર-સન્માનમાં ઊડે. રસ ધરાવતા નથી તે જ આગળ વધે છે.
X વૈરાગ્ય
* આરાધના
* ખરેખર જીવ એમ વિચારે કે હું અહીં કયાંથી આવ્યે છું? શું કરી રહ્યો છું ? કેટલુ રહેવાના છું ? કયારે અને કયાં જઈશ ? તે જરૂર વૈરાગ્યભાવ આવે.
જો આપણી દૃષ્ટિ વૈરાગ્યની હાય તેા સંસારના દરેક પદામાં વૈરાગ્ય છુપાયેલેા જણાશે. અસારમાંથી પણ સાર મેળવવાને છે. વૈરાગ્યની દૃષ્ટિ હાય તે અસારમાંથી પણ સાર નીકળે છે. વૈજ્ઞાનિકા ખાણમાંથી કેાલસા કાઢે છે અને તેને બાળી નાખે છે; તે માળી નાખેલા કેલસામાંથી સાકર કરતાં પણ હજારગણું મીઠું–સેકરીન બને છે.
૪૧
* આરાધના પેાતાના આત્માના કલ્યાણ માટે કરવાની છે.
દેખાડવાની વસ્તુ નથી પણ પેાતે
For Private And Personal Use Only