________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનને અરૂણોદય
પુણ્ય
* આપણા હાથે જે કાળાં કામે થતાં હોય તો સમજવું કે આપણે અસ્તાચળ તરફ ધસીએ છીએ અને જે આપણા હાથે ઉજજવળ કાર્યો થતાં હોય તો સમજવું કે આપણે ઉદયાચળ પર ચઢીએ છીએ.
* પદયથી માનવભવ મળે છે અને સુખસંપતિ પ્રાપ્ત થઈ છે. પરંતુ ઘણા લોકે સુખ–પ્રવાહમાં પડીને પુણ્યને ભૂલી જાય છે,
* બૈરાં-બકરાં, દાસ-દાસીઓને પરિવાર પુણ્યથી મળે છે પણ પાપ તે કરાવે છે. ઘણા મોટા પુણ્યદયથી માનવ-જન્મ મળે છે.
* જે વ્યક્તિ ઉપકારીનો ઉપકાર કામ પતી ગયા પછી તુરત જ ભૂલી જાય છે તે પશુ કરતાં પણ નીચી ગણાય છે, કેમ કે કૂતરાને રોટલાનો એક ટુકડે નાખશે તે પણ તે તમને વફાદાર રહેશે. સહાય કરશે. X સંસારમાં બે પ્રકારની વ્યક્તિ હોય છે. એક, માણસ દુનિયામાં આવીને પોતાનું સર્વસ્વ લુંટાવીને જાય છે. અને બીજે દુનિયામાંથી સર્વસ્વ લૂંટીને જાય છે અને ધર્મ કર્યા વગર સંસારમાંથી લૂંટાઈને જાય છે. બીજે સંસારમાં ધર્મ કરીને પિતાના કર્તવ્યનું પાલન કરીને પુણ્ય લૂંટીને જાય છે.
For Private And Personal Use Only