________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ
* મરણ જ્યારે આવે છે, ત્યારે એચિંતું જ આવે છે. તે પ્રથમથી તમને પત્ર કે સમાચાર નહી. માકલાવે કે હું આવું છું. તમે ગમે તેવા કાઈમાં હશે તે પણ મરણ તેા આવશે જ.
જીવનના અરૂણાય
* આખીચે જિંદગી ધ કર્યો હાય અને મરણ વખતે તે ચૂકે, ને સમાધિ ન ટકે તે તે જીવન હારી જાય છે, ક્રુતિમાં ચાલ્યા જાય છે. સમાધિમરણ સહેલું નથી. જીવનભર તેની તાલીમ લીધી હાય તે જ મરણ વખતે સમાધિ આવે છે, સમતા આવે છે.
× નદીના વેગની જેમ દરરાજ આયુષ્ય એછું થાય છે. જરા આંખા ઉઘાડીને જુએ, આગળ યમવીરને ભય છે. આ મૃત્યુએ ઘણા રાજા અને ધનવાનાના કેળિયા કરી લીધા છે, તેા તમારી તે શી વાત ?
*
જાગૃતિ
X તમે ગમે તેવા ધનવાન હશે, ગમે તેવા પદ પર હશે। તે। ય મરણ તે તમને ઘેાડવાનું જ નથી. રાજા અને રક સૌના મરણના માર્ગ તે એક જ છે. પણ મરણુ મરણુમાં તફાવત છે. જેનું મરણુ સમાધિમય થાય તે જ સદ્ગતિએ જાય છે અને જે હાયવાય કરતાં મરે છે, તે દુર્ગતિ પામે છે.
For Private And Personal Use Only
માલિક જાગતા હાય તેા કદી ચાર આવતા નથી. આત્માન્ત જાગૃતિ હાય તે દુર્ગુણે। આવી શકતા નથી.