________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮
જીવનનેા અરૂણાચ
* જે ચેાગી છે, ત્યાગી છે, સંત-સાધુ છે, ચરિત્રમાં અતિ નિ`ળ છે, ઉપશમ ભાવમાં મગ્ન છે તેમની આપણે સેવા કરવી. આવા મહાન સંતેાની સેવાથી સંપૂર્ણ લાભ મળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* જેણે પેાતાની પ્રકૃતિ પર કાબૂ મેળવ્યે છે, જે સદા સમ્યક્ભાવમાં રહે છે, જે સમભાવી છે, ઉદાર છે, પેાતાના શિષ્યા અને ખીજાએ ઉપર સરખી દૃષ્ટિવાળા હાય એવા મહાન પુરુષોની, બધું ય કા ગૌણ ગણીને, સેવા કરવાથી મહાન આત્મિક લાભ થાય છે.
*
સમપ ણુ
* આ જીવન ગુલાબના પુષ્પ જેવુ છે. તેમાં સયમની સુવાસ આવી જાય તે જીવન જ સુગંધીદાર બની જાય અને હજાર લાકે તેનુ અનુકરણ કરીને પોતાના જીવનને પણ સુગંધીદાર બનાવે. ખરેખર, એકબીøના માટે જે જીવન સમણું કરે છે તેના જીવનમાં જ સુગંધ આવે છે.
* એક કવિએ કહ્યું છે કે આ જગતમાં મરવાથી કાણ ડરે છે? જે પાપી હોય અથવા અધર્મી હાય તે જ મરણુથી ડરે છે. જેણે જીવનના સદ્ઉપયોગ કર્યો છે, બીજાના કલ્યાણ માટે પેાતાના જીવનને અર્પણ કર્યુ છે તે કદી મૃત્યુથી ડરતા નથી.’
*
For Private And Personal Use Only