________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ હર ગાંઠ
તેની ઉંમર દસેક વરસની હશે. લાંબા પગ કરીને તે બેઠી હતી. તેના ખેાળામાં કપડાનો એક નાનકડો ટુકડો હતો. શિક્ષકે આજે સવારે તેને રૂમાલ સીવતા શીખવાડયું હતું. એ બેબી બપોરના રૂમાલ ઓટવા બેઠી હતી. તેના ખેાળામાં કાપડને નાનકડે ટૂકડે હતા, એક હાથમાં સેય હતી અને બીજા હાથમાં દોરે હતો. તે સમયમાં દર પાવી રહી હતી.
એક વખત દરે સયમાં પરવા તે ખરે પરંતુ સહેજ વધુ ખેંચાતા તે બહાર નીકળી ગયો.
બેબીએ ફરીથી મહેનત કરી. આ વખતે તેણે દોરાના એક છેડે ગાંઠ મારી. દોરે યમાં પરોવાઈ ગયા બાદ તેણે દેરાને ખેંચી જજે.
તેના ચહેરા પર સફળતાનું હળવું સ્મિત રેલાઈ ગયું. દેર ગાંઠ આગળ અટકી ગયો. - આત્મવિકાસ માટે ગાંઠ સાધક છે, બાધક પણ છે.
જે સાધક મનની મક્કમ ગાંઠ વાળીને ઈન્દ્રિયજન્ય સુખોથી પર થઈ જાય છે તેને આત્મા સંસારની પાર નીકળી જાય છે. એ જ માનવી વિકારની અને વાસનાની ગાંઠેથી બંધાતે જાય તો તે સંસારમાં જ અટકી જાય છે.
૫૯
For Private And Personal Use Only