________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
આથી જ આ વિષય અને કષાયની બેફામ દોડને નાથવા જાગૃતિરૂપી સિગ્નલની જરૂર છે.
આત્માની જાગૃતિ હશે તેા વિષય અને કષાય કશો જ અકસ્માત નહિ સરે.
આ ઉપરાંત સિગ્નલ બીજો પણ એક મહત્ત્વના સદેશ આપે છે : નમશે। તા આત્મવિકાસની ગતિ ચાલુ રહેશે. અક્કડ રહેશા, અહુ'કારમાં જીવશે। ત આત્માના વિકાસ સ્થગિત થઈ જશે.
'''
For Private And Personal Use Only