________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫ “ આંગળી
C
‘જો, પેલા ચાર જાય.'
આળખ્યા એને ? લાખાનુ' દેવાળું ફૂંકીને એણે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંઈકને નવડાવી નાંખ્યા છે!
ગેટ આઉટ, નીકળ અહી‘થી.'
તિરસ્કાર, ઘૃણા અને રાષ ખતાવવા માનવી પાતાની તર્જની આંગળીને ઉપયોગ કરે છે. તજની ચીપીને તે બતાવે છે કે સામા માણસ કેવેશ લુચ્ચા, બદમાશ અને લક્`ગેા છે.
આ સમયે, રાષ અને ધિક્કારની આગમાં માનવી એ ભૂલી જાય છે કે જેના સામે તે આગ એકે છે, ધૃણા વ્યકત કરે છે તેના તરફ માત્ર તર્જની જ
ચીધાય છે,
ખાકીની ત્રણ આંગળીએ ત્યારે પાતાના તરફ જ માં રાખે છે.
આ ત્રણ આંગળીઓ કહે છે કે ‘ભાઈ! તું નાહક શ! માટે ખીજાનાં છિદ્રો જીવે છે? બીજાના દેાષ શા માટે અતાવે છે? સામાની નિંદા અને કુથલી તું શા માટે કરે છે?
૨૭
For Private And Personal Use Only