________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી છે. તેના વાદળાં બંધાય છે. એ વાદળાં પવનની ગતિ સાથે આગળ વધે છે, પર્વત સાથે ભટકાય છે અને ધરતી લીલીછમ બની જાય છે. એ પાછું ત્યારે મીઠાં હોય છે.
સાગર કહે છે : મારી ખારાશને નહિ, મીઠાશને જુ; મારી આળસને નહિ, મારી અપક્ષ આરાધનાને નીરખે.
સાગરનાં જલબિંદુઓ તપીને ઊંચે ચડે છે. તપવાથી તેમની ખારાશ નષ્ટ થઈ જાય છે, એટલું જ નહિ, મીઠી મધુરપ તેમાં ભરાય છે.
જગતના તમામ ધર્મો આથી જ અનુરોધ કરે છે કે –
ઊર્ધ્વ ગતિ પામવી હોય, ઊંચે ચડવું હોય, ઉન્નતિ કરવી હોય, જીવનને મીઠું અને મધુર બનાવવું હોય તે–
તપ કરે, સહન કરે, સાધના કરો, સમભાવ કેળ.
For Private And Personal Use Only