________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
મશીન નાનું હોય કે મોટું, પછી તે કપડાં સીવવાનું મશીન હોય કે યાંત્રિક માનવ બનાવવાનું મશીન – આજના યુગને મશીનયુગ તરીકે ઓળખાવાય છે. કારણ, આ મશીને આજે રાષ્ટ્રીય સમૃદ્ધિ પેદા કરે છે.
આ દરેક મશીન વૈજ્ઞાનિક ઢબે તૈયાર થયેલું હોય છે. તેમને એક પણ ક્રૂ ઢોલો હેય, સહેજ પણ ઢીલે હોય તો મશીન બરાબર કામ નથી આપતું. લાખો રૂપિયાની કિંમતનું મશીન એક માત્ર ઢીલા સ્કૂના કારણે ધારેલું કામ આપતું અટકી જાય છે.
આજ માનવ પણ મશીન જ બની ગયો છે ને? મશીન એકધાર્યું કામ કરે જાય છે. માનવી પણ આજ એવી જ રીતે જીવે છે.
ત્યારે માનવી છું એટલું સમજવા તરફ ધ્યાન આપશે કે તેને એક ક્રુ ક્યાંક ઢીલો થઈ ગયો છે?
મગજને એક તંતુ કે જ્ઞાનતંતુ આજ ઢીલે થઈ ગયે છે. મન નબળું પડી ગયું છે. આત્મા બિચારે બની ગયો છે.
૧૧
For Private And Personal Use Only