________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કડી
ચલણુ, આયુષ્યનું ચલણુ ખૂટતા જ તેને પાતાના વતન તરફ પાછુ વળવું પડે છે. જન્મને અફળ જવા દેનાર જીવને ક્રી જન્મ ધારણ કરવા પડે છે.
ભાગ્યથી સદ્ભાગ્ય સાધવું હાય તેા વિદેશની યાત્રાના હેતુ પણ તેવા જ ઉચ્ચ જોઈ એ; ચેાગ્યતા પણ તેવી જ ચાખ્ખી અને બેદાગ જોઈ એ.
મુક્તિ વિદેશ છે. જીવનમાં સમતા,
જન્મ આપણું વતન છે, દેશ છે; મુનિી વિદેશ સર કરવી હોય તેા સવેગ અને તપ જોઈશે. આત્માનું જ્ઞાન જોઇ શે, આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષારૂપી આત્માની ભાષા ખેલતાં આવડવુ' જોઇ શે.
કરાજા સાથે આમાં છેતરપીંડી નહિ ચાલે. દેખાવ ત્યાગના કરી ભાગ ભાગવતા હશે તે મુક્તિના પાસપાર્ટ નહિ મળે. વૈરાગ્યનુ' સર્ટીફિકેટ લઇને સ'સારની માજ માણશે તે। પાસપોર્ટ તમારા જપ્ત થઈ જશે. અને પરિણામ ?
જ્યાંથી નીકળ્યા છે! ત્યાં જ પાછા ફરવું પડશે. ફરી ફરીને જન્મ-મરણના ફેરામાં પડવું પડશે, વિવિધ યાનિ બેામાં ભટકવુ પડશે.
*
For Private And Personal Use Only