________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૯ : ઈંટ
www.kobatirth.org
બનાવવુ' જોઈ એ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મસાધકે પેાતાના જીવનને પાકી ઇંટ જેવુ
મકાનના ચણતરમાં ઇંટોનુ સ્થાન મહત્ત્વનું છે. ઇંટેશન: આધાર પર મકાન સૈકાઓ સુધી ટકે છે. તત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તેા ઇંટ મૂળની બનેલી છે. પણ ધૂળનું મકાન નથી ખનતું.
ધૂળ ઇંટ અને છે. આ માટે તે અનેકવિધ ચાતનાએમાંથી પસાર થાય છે. ઠંડા પાણીમાં ભીંજાય છે. પગ નીચે કચડાય છે. સળગતી જવાળાઓમાં શેકાય છે. તડકામાં તપે છે. ગધેડા ઉપર ભરબજારે તે હસતા મુખે એમે છે.
ધૂળ આ પ્રકારની આકરી કસેટીમાંથી પસાર થયા ખાદ્ય ઈંટ અને છે. આ ઇંટ પાકી હેાય છે, પરિપક્વ હાય છે. આવી પાકી ઈંટા જ મકાન, પૂલ, અંધ વગેરે નાની-માટી ઈમારતાના ભાર ઉપાડી શકે છે. મકાન, સસ્કૃતિના આધાર આવી પાકી ઇંટા પર છે.
૧૧૧
For Private And Personal Use Only