________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક છે દેવતા
મ:/i% I.P.I I/IYI,
કોલસે કાળો છે તેથી તેની અવગણના ન કરશે. સાધક માટે તે એ સાધનાનું એક પ્રેરક પ્રતીક છે.
કેલસાને પોતાની કાળાશ નથી ગમતી. કાળું જીવન ને ગમે? સૌને ઉજળું જીવન પસંદ છે. પરંતુ પસંદગી કરવા માત્રથી કંઈ જીવન તેજોમય નથી બની જતું. એ માટે ઉગ્ર સાધનામાં શેકાવું પડે છે.
કોલસે પોતાની કાળાશ મટાવી દેવા શેકાય છે. પોતાના રોમેરોમને એ બાળે છે. આગના બળામાં એ પિતાનું જીવન મૂકે છે.
- આ યજ્ઞમાં તેની કાળાશ દૂર થઈ જાય છે. જેવી ગમે તેવી તલેખાઓ તેના અંગે અંગમાંથી ચમકે છે.
કોલસાનું સળગતું જીવન બીજાને હુંફ આપે છે, પ્રકાશ આપે છે. અને સ્વના જીવનને તે વિશુદ્ધ કરે છે. સાધનાની આગમાં કેલસ એવા હસતા ચહેરે જીવે છે કે એ આગ તેની કાળાશને સંપૂર્ણ ખત્મ કરી નાંખે છે. થોડા સમય પહેલાં જે કાળો કેલસ હોય છે તે સફેદ બની જાય છે.
For Private And Personal Use Only