________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીમંત હાય કે ગરીબ, રૂપવાન હેસ કે કુરૂપ
સમાન જ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતનની કેડી
નિર્બળ હાય કે અળવાન, બધાયમાં આત્મ તત્વ તા
જીવનને કાયલા જેવું કાળું બનાવવું કે હીરા જેવું ચમકદાર, માનવણવને કાયલા જેવા સસ્તા બનાવવા કે હીરા જેવા મૂલ્યવાન બનાવવા તે આપણા પોતાના જ હાથમાં છે.
જીવનને કેાલસા જેવું બનાવવુ હાય તા કાઈની મદદ કે કોઈના માર્ગદર્શનની જરૂર નથી. પણ હીરા જેવું જીવન જીવવા માટે સમ્યક્ માર્ગદર્શનની જરૂર છે.
હીરાઘસુ હીરાને ઘસે છે ત્યારે તેનામાં ચમક આવે છે. બજારમાં તેના ભાવ ખાલાય છે. જીવનને ગુરુના ચરણે સમપી દે, તમારા જીવનને તેમની પાસે કસાવા, તેમની પાસે આત્માની ચમક ઉઘડાવા.
આત્માને પ્રકાશવાન કરવા માટે આ જ એક ઉત્તમ માર્ગો છે. અને ગુરુ જ તેના ખરા ભામીયા છે.
૯૨.
For Private And Personal Use Only