________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦ * આત્મા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“કાં છે. આત્મા? હેાય તે અમને અતાવે.” આવા પ્રશ્ન પૂછનારને આપણે સામે પ્રશ્ન પૂછીએ કે “વીજળીના બલ્બ સળગે છે તેા શું તેને પ્રકાશ પકડીને તમે બતાવી શકશે? કે લે! આ રહ્યો પ્રકાશ, જુએ.” પવનના અનુભવ થાય છે, પ્રકાશના અનુભવ થાય છે, મીઠાશના અનુભવ થાય છે. આથી જ પખાને પવન કહેવાની, અલ્મને પ્રકાશ કહેવાની, બરફી-પેંડાને મીઠાશ કહેવાની ભૂલ નથી કરતા.
આત્મા અરૂપી છે, તે અનુભવવા માટે છે. તે દેખાતા નથી. એમ તેા વીજળીના કરન્ટ પણ કયાં દેખાય છે? પણ એ કરન્ટને લીધે જ અલ્પ કે ટ્યુખ લાઈટ કે નાઈટ લેમ્પ સળગે છે.
આત્મા પણ દેહના અણુએ અણુમાં વ્યાપ્ત છે. પણ દેહને જ આપણે આત્મા માની લીધે છે. આથી આપણને આત્માને અનુભવ નથી થતા. થાય છે દેહનાં દુઃખ
અને દેહનાં સુખને અનુભવ.
અને દેહ નશ્વર છે : આથી ન માનવી સંપૂર્ણ સુખી છે, ન નિતાંતે દુ:ખી. સ'પૂર્ણ અને શાશ્વત સુખ આત્મામાં જ છે, તેના અનુભવ કરેા.
૭
For Private And Personal Use Only