SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભકિતનો લાભ લેવાનું સંઘ નક્કી કરે તો હું ગચ્છાધિપતિપદ લેવા વિચાર કરું. પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે એમણે આ એક કુતૂહલ ફેંકયું અને અમે ઝીલી લીધું. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહુડી સંઘ સંમત થયો અને વિ. સ. ૨૦૩૯ના જેઠ સુદ ૧૧ના દિવસે (૨૧-૬-૧૯૮૩, મંગળવાર) મહુડી તીર્થમાં વિશાળ માનવમહેરામણની વચ્ચે સાગરસમુદાયની ઉચ્ચ પ્રણાલિકા અનુસાર કૈલાસસાગરજી મહારાજને વિધિવત્ ગચ્છાધિપતિપદે વિભૂષિત કરવામાં આવ્યા. ૫૫ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy