________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तं च प्रव्रजितं श्रुत्वा.
दध्यौ तद्बान्धवोऽपरः । अपि जातु द्रवेदद्रि -
હિંસાની અને જિ .. : શતઃ ચિને વાયુ,
सम्भवेन्न तु बान्धवः । हारयेदिति पप्रच्छ,
लोका न श्रादधत् भृशम् ॥ શ્રી ઇન્દ્રભૂતિના બીજા ભાઈ હતા અગ્નિભૂતિ. એણે જયારે સાંભૂયું કે મોટા ભાઈ ઇન્દ્રભૂતિ મહાશ્રમણ શ્રી મહાવીરના શિષ્ય બની ગયા છે. પ્રવૃતિ બની ગયા છે. ત્યારે એમને આ વાત પર વિશ્વાસ ન બેઠો. એણે માન્યું કે કોઈક વિરોધીઓએ મને અશાંત બનાવવા માટે આ અફવા ફેલાવી હશે.. કારણ કે મારા મોટા ભાઈ તો વિશ્વ-વિખ્યાત વિદ્વાન છે. પહાડ ભલે ઊભો ઊભો જ પીગળી જાય.. હિમાની (બરફનો ડુંગર) ભલે સળગીને ખાખ થઇ જાય... આગ ભલે શીત (ઠંડી) બની જાય... અને હવા ભલે સ્થિર થઈ જાય... પરંતુ મારા ભાઈ શાસ્ત્રાર્થમાં પરાજિત થઈ જાય એ - કદાપિ સંભવિત નથી. આથી ભાઈના પરાજયની વાત પર વિશ્વાસ ન કરતા અગ્નિભૂતિ આવનારા લોકોને વારંવાર પૂછે છે. એ એટલા માટે કે કોઈક તો મને સાચી ખબર આપશે કે મોટાભાઈ હારીને નહિ, પરંતુ જીતીને આવી રહયા છે. પરંતુ બધાની પાસેથી જયારે એક સરખો જ જવાબ મળ્યો. ત્યારે અગ્નિ ભૂતિએ માનવુ પડયું કે બે-ચાર લોકો જૂઠું બોલે. પણ બધા જ માણસો કાંઈ જૂઠ ન જ બોલે!
ततश्च निश्चये जाते,
चिन्तयामास चेतसि । गत्वा जित्वा च तं धूर्त,
વાજયામિ તરવર / જયારે પોતાના મોટાભાઈના પરાજયના સમાચાર સાચા હોવાનું નિશ્ચિત થઈ જ
ગયું ત્યારે અગ્નિભૂતિએ વિચાર્યું ‘એ કોઈ જાદૂગર હોવો જોઈએ. જે સૌને આ ભ્રમમાં નાખીને પોતાની જાળમાં ફસાવીને સંમોહિત કરી લે છે. પરંતુ હું
૩૯
For Private And Personal Use Only