________________
Shri Mahavir Jain Aradhana Kendra
કોઇકે કહયું પણ છે ને...
www.kobatirth.org
यस्याग्रे न गत्नति संशयः समूलो
नैवासी क्वचिदपि पण्डितो क्तिमेति ॥
[જેની સામે આપણો સંશય મૂળસહિત નાશ ન પામે, એને સાચા અર્થમાં ‘પણ્ડિત’ કહી શકાય નહિ.]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રભૂતિએ મોં ખોલ્યું: “જી હા! મારા મનમાં તમે કહયું એવી જ શંકા જીવના અસ્તિત્વ વિષે છે. એનું નિવારણ તમે કઇ રીતે કરશો? છે કોઇ એનો તમારી પાસે જવાબ? હોય તો આપો. નહિ તો હું તમને ‘સર્વજ્ઞ’ માની શકું નહિ."
સાચો અર્થ આ મુજબ છે:
"વિાનયન તિ બેડર્થ:?
પ્રભુએ કહયું: “ સર્વજ્ઞતાનું અસ્તિત્વ કોઇના માનવા ન માનવા ઉપર નિર્ભર નથી. જરૂર માનવાની નહિ, પણ જાણવાની છે. વેદવાક્ય તો સાચું
જ છે. પણ તમે એનો જે અર્થ સમજો છો એ બરાબર નથી.
-
विज्ञानघनो ज्ञानदर्शनोपयोगात्मकं विज्ञानम्, तन्मयत्वादात्मापि विज्ञानघनः, प्रतिप्रदेशं अनन्तज्ञानं पर्यायात्मकत्वात्, स च विज्ञानघनः उपयोगात्मकः आत्मा कथंचिद् भूतेभ्यस्तद्विविकारेभ्यो वा घटादिभ्यः समुत्तिष्ठते उत्पद्यते इत्यर्थः ।
For Private And Personal Use Only
घटादिज्ञानपरिणतो हि जीवो घटादिभ्य एव हेतुभूतेभ्यो भवति, घटादिज्ञानपरिणामस्य घटादिवस्तुसापेक्षात्वात् । एवं चैतेभ्यः प्रमेयेभ्यो भूतेभ्यो घटादिवस्तुभ्यस्तत्तदुपयोगतया जीवः समुत्थाय समुत्पद्य तान्येवानुविनश्यति कोऽर्थः ? तस्मिन् घटादी वस्तुनि नष्टे व्यवहिते वा जीवोऽपि तदुपयोगरूपतया नश्यति, अन्योपयोगरूपतपा उत्पद्यते, सामान्यरूपतया वा अवतिष्ठते । ततश्च न प्रेत्य संज्ञास्ति कोऽर्थः न प्राक्तनी घटाद्युपयोगरूपा संज्ञा अवर्तिष्ठते वर्तमानोपयोगेन तस्याः नाशित्वाद् તા'
અર્થ: વિજ્ઞાનઘનનો અર્થ શો છે? જ્ઞાન-દર્શન અને ઉપયોગ સ્વરૂપ જે વિજ્ઞાન છે એ જ વિજ્ઞાનધન છે. અને એનાથી યુક્ત હોવાથી આત્મા પણ વિજ્ઞાનથન છે. પ્રત્યેક પ્રદેશમાં પર્યાયાત્મક હોવાથી જ્ઞાન અનંત છે. એ વિજ્ઞાનઘન અર્થાત્ ઉપયોગત્મક આત્મા ગમે તે રીતે ભૂતો (પૃથ્વી, જલ વગેરે) વડે અથવા ઘટપટાદિ વિકારો (વસ્તુઓ) થી ઉત્પન્ન થાય છે.
૨૩