________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૮
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનું વિજાપુર વિગેરે ગામે વિહાર કરી ધર્મોપદેશ દેતા તેઓશ્રી સીપેાર પધાર્યા. ત્યાં ચૈત્ર સુદમાં માંગરાળવાલા જગજીવનદાસ આત્મ વૈરાગ્યથી ર ંગાયેલા દિક્ષાના અથી થયા હતા તે સીપેર આવ્યા અને ગુરૂદેવને દિક્ષા આપવા માટે વિનતિ કરી, ગુરૂદેવે તેમના વરાગ્યની પરીક્ષા કરી મુંબઇ આવેલી ભલામણ ધ્યાનમાં લઈ સંવત ૧૯૭૦ના ચૈત્ર સુદી ૪ શનીવારે સિદ્ધિચેાગ, તથા રવિયાગના શુભ મુહૂતમાં સ`ઘે કરેલા દિક્ષા મહાત્સવ પૂર્વક દિક્ષા આપી તેમનું જયસાગરજી નામ રાખ્યું. ત્યાંથી શિષ્ય સમુદાય સાથે ખેરાલુ મુકામે સમહાત્સવ પધાર્યાં. તે વખતે સાથે રંગસાગરજી, ઋદ્ધિસાગરજી અજીત સાગરજી, વૃદ્ધિસાગરજી વિગેરે સાધુ સમુદાય હતા. તે સમુદાય તેમજ શ્રી સુધ સાથે તાર’ગરિ પધાર્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અજીતનાથ દેવનાં દર્શન પુજા યાત્ર, સંધ સાથે કરી, ચૈત્રી પુનમની યાત્રા કરવા આવેલ જૈન જૈનેતરની મેદનીમાં ગુરૂશ્રીએ તથા અજીતસાગરજીએ આત્માની ઉત્કૃષ્ટતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ વિષય ઉપર ત્રણ કલાક સુધી ઉપદેશ આપી માક્ષના અથીઓને આત્મભાન પૂર્ણાંક પુરૂષાર્થ કરવાની જરૂર છે તેમ ખરાખર સમજાવ્યું. ત્યાંથી ચૈત્ર વદમાં ખેરાલુ, વડનગર, ઉમતા, વિસનગર થઈને મહેસાણા પધાર્યાં. ત્યાં ચુડાના વતની ભાઈચ'દભાઈને દિક્ષા આપી ભાનુસાગર નામ રાખી તેમને અજીતસાગરજીના શિષ્ય સ્થાપવામાં આવ્યા. ત્યાં અનેક વિદ્વાન સાધુ, સાક્ષરા, તથા અમલદારોની સાથે ધર્માંતત્વ સબધી ચર્ચાઓ થઈ, વ્યાખ્યાને થયા. ગુરૂશ્રીની વિદ્વત્તા અને માધ્યસ્થતા જોઈ
For Private And Personal Use Only