________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર સર્વ કેઈને આદરભાવ થયે, અને જૈનેતર તેમજ જૈન સર્વ કઈ ગુરૂદેવને પોતાના ગુરૂ માનવા લાગ્યા. માણસા તેમજ વિજાપુરના સંઘે ત્યાં જઈ ચેમાસા માટે આગ્રહ પૂર્વક વિનંતિ કરતાં, તેમજ મહેસાણું સંઘને પણ અતિ આગ્રહ હોવા છતાં ગુરૂદેવે મહેસાણાના સંઘને શાંત કરી, સ્વ શિષ્ય સમુદાય સહ તેઓશ્રી માણસા પધાર્યા. અને અજીતસાગરજીને ચોમાસા માટે વિજાપુર મોકલ્યા.
માણસા તેમજ વિજાપુર સંઘે પ્રવેશ મહોત્સવ પૂર્વક તેઓશ્રીની પધરામણી કરી, માણસામાં ગુરૂ દેવ શ્રી બુદ્ધિસાગરજી પાસે રંગસાગરજી, અદ્ધિસાગરજી, વૃદ્ધિસાગરજી, કીર્તિસાગરજી, દેવેન્દ્રસાગરજી, જયસાગરજી વિગેરે તથા સાવી સામુદાય પણ હતે.
ગુરૂદેવે સુયગડાંગ સૂત્ર, નવપદવૃત્તિ તથા કથાનુગનાં વ્યાખ્યાન શરૂ કર્યા. શ્રોતાવર્ગને દ્રવ્યાનુયેગ ગણિતાનુ
ગ તયા કથા વડે ધર્મ પ્રેમ તેમજ ક્રિયારૂચિ થઈ. અઠ્ઠાઈઓ, સેળ ભત્તાં વિગેરે તપશ્ચર્યાઓ તથા પિષધ, પ્રતિક્રમણ, પૂજા, પ્રભાવના કરી જેમાસું તથા પર્યુષણ પર્વ રૂડી રીતે ઉજવાયા. સંઘમાં અતિ આનંદ પ્રવર્તે. એમ સંવત ૧૯૭૦ માં માણસામાં ધર્મ પ્રવૃત્તિ બહુ સારા પ્રમાણમાં થઈ. ત્યાંના ઠાકોર સાહેબ, તથા ભાયાતે તથા અન્ય જૈનેતર વગે સારો લાભ લીધે.
તેજ સાલમાં જર્મનીના કેસરે બ્રિટન વિગેરે યુરેપી રાજ્ય સામે લડાઈ શરૂ કરી. ચાર વર્ષમાં જર્મન હારી ગયું. રૂશીયામાં સમાજવાદી રાજ્યતંત્ર ચાલુ થયું. પ્રજાની
For Private And Personal Use Only